Webdunia - Bharat's app for daily news and videos

Install App

Salman Khanના થપ્પડનો સ્વાદ ચાખી ચૂક્યા છે આ લોકો

બુધવાર, 28 ઑગસ્ટ 2019 (18:11 IST)
સલમાન ખાન અને એશવર્યા રાયના વચ્ચે બ્રેકઅપ થયા વર્ષો થઈ ગયા છે. એશ્વર્યા હવે ખુશહાળ પરિણીત જીવન જી રહી છે. એક દીકરીની મા બની ગઈ ચે. ત સિબાય પણ સલમાન અને તેમના પ્રેમ પ્રસંગની ચર્ચા સમય -સમય પર થતી રહે છે. 
આ દિવસો સલમાનનો એક જૂનો ઈંટરવ્યૂહ વાયરલ થઈ રહ્યું છે. બહુ બધા યુવા આ સમયે બાળક હતા અને તેના માટે આ એક નવી વાત છે. તેથી આ ઈંટરવ્ય ઓહને આટલી ચર્ચા મળી રહી છે. વાત 2002ની છે જ્યારે સલમાનએ આ ઈંટરવ્યૂહ આપ્યું હતું. સલમાનએ જણાવ્યું હતું કે એશ્વર્યા સાથે ક્યારે પણ મારપીટ નહી કરી. તે સમયે ચર્ચા હતી કે સલમાન એશ્વર્યાના ફ્લેટ પર જઈને ખૂબ હંગામો કર્યું હતું. એ નશામાં હતા. એશ્વર્યાથી બહાર આવવાની જિદ કરી રહ્યા હતા. એશ્વર્યા બહાર નિકળી તો તેને થપ્પડ મારી દીધું. આ ઈંટરવ્યૂહમાં આ ઘટના પર પ્રતિક્રિયા આપી હતી. તેને એશવર્યા સાથે મારપીટ નહી કરી હતી. 
 
શા માટે તૂટ્યું એશ્વર્યા અને સલમાનનો રિશ્તો... 
એશ્વર્યા પર સલમાન બહુ વધારે અધિકાર જમાવતા હતા. એ એશ્વર્યાને કહેવા લાગ્યા હતા કે આ હીરોની સાથે કામ કરો, તેની સાથે ન કરવું, જે પણ હીરોની સાથે એ ફિલ્મ કરતી તેની સાથે સલમાન એશ્વર્યાના નામ જોડી નાખતો. આ કારણે એશ્વર્યાએ તેનાથી મળવું બંદ કરી નાખ્યું તો એ તેમના ઘરે પહોંચીને હંગામો કરવા લાગ્યા. આ વાત એશ્વર્યાના માતા-પિતાને પસંદ ન આવી. ઈંટરવ્યૂહમાં સલમાને કીધું કે એશ્વર્યા કઈક પણ ખોટું નહી કર્યું. એ પણ હોતા તો આમજ કરતા. આ ઘટનાઓ પછી એશ્વર્યાના સલમાન સાથે સંબંધ ખત્મ કરી લીધા અને પછી અભિષેક બચ્ચનથી લગ્ન કરી લીધું. 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

60 ની વય પહેલા હાર્ટ અટેકથી બચવા માંગો છો ? તો માની લો ડોક્ટરે બતાવેલી આ 10 વાતો

કેવી રીતે જાણશો કે શરીરનુ હાઈડ્રેશન લેવલ કેટલુ છે, જાણો શુ કહે છે વિશેષજ્ઞ

ચોમાસા સ્પેશિયલ કરકરા ભજીયા રેસીપી

સવારે નાસ્તામાં બનાવો મસાલેદાર ઓટ્સ ઉપમા, ખાવામાં સ્વાદિષ્ટ, વજન ઘટાડવામાં અસરકારક

હાઈ યૂરિક એસિડના દર્દીએ કઈ દાળ ખાવી જોઈએ અને કઈ દાળ ખાવાથી બચવું જોઈએ ?

આગળનો લેખ
Show comments