સલમાન ખાનની આ હીરોઈન લોકલ માર્કેટમાં વેચી રહી હતી કપડા, વીડિયો વાયરલ થતા ખુલી પોલ

Last Modified મંગળવાર, 11 જૂન 2019 (13:10 IST)

ફિલ્મ બાહુબલીથી પૉપુલર થતી એક્ટ્રેસ નોરા ફતેહી હમેશા તેમના ડાંસ વીડિયોને લઈને ચર્ચામાં રહે છે. નોરા એક સરસ ડાંસર છે અને હમેશા તેમની ડાંસિગ વીડિયો સોશિયલ મીડિયા પર શેયર કરે છે. દર્શક પણ નોરાના ડાંસના ફેન છે. તાજેતરમાં નોરાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યું છે. તેમાં નોરા જે કરી રહી છે તેને જોયા પછી કદાચ તમને વિશ્વાસ ન હોય.

નોરાનો જે નવું વીડિયો સામે આવ્યું છે તેમાં તે બેંકૉકની લોકલ માર્કેટમાં કપડા વેચતી નજર આવી રહી છે. જી હા વીડિયોમાં નોરા જમીન પર બેસી છે અને લોકોને કપડા જોવાવી રહી છે. ફેંસ તેમના આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. તેમજ કેટલાક લોકો આ વીડિયો જોઈને ચોંકી પણ રહ્યા છે કે નોરા વિદેશમાં આ શું કરી રહી છે. ફ
તાજેતરમાં નોરા ફતેહી સલમાન ખાનની ફિલ્મ ભારતમાં નજર આવી. ફિલ્મમાં તેને લેટિન અમેરિકન છોકરીની ભૂમિકા ભજવી હતી. નોરાની ભૂમિકાની શૂટિંગ માલ્તામાં કરાઈ હતી. નોરાએ ભારતમાં તેમના ભૂમિકા માટે અમેરિકન ભાષા પણ શીખી.


આ પણ વાંચો :