શુક્રવાર, 31 ઑક્ટોબર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 9 જૂન 2019 (07:59 IST)

આ કારણે ઉડી હતી કેટરીના કૈફની રાતની ઉંઘ (Photos)

Katrina kaif

સલમાન ખના અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ "ભારત" રીલીજ થઈ ગઈ છે. કેટરીના કૈફનો કહેવું છે કે તે આ ફિલ્મને લઈને ખૂબ રોમાંચિત છે અને તેમની રીલીજથી પહેલા તેમની રાતની ઉંઘ ઉડી ગઈ હતી. 

Photo : Instagram
કેટરીના કૈફની રીલીજિંગને લઈને ગભરાઈ અને ડરી લાગી રહી છે. પણ તે ફિલ્મના રીલીજ થવાના બેસબ્રીથી રાહ જોઈ રહી છે. 
Photo : Instagram
કેટરીનાનો કહેવું છે કે હું રાત્રે ઉંઘી પણ નહી શકી રહી છું ભારતની રીલીજને લઈને હું આટલી રોમાંચિત છું કે દર્શકોની પ્રતિક્રિયા જાણવાની આતુરતાની રાહ જોઈ શકી નહી રહી. ફિલ્મ ને રીતે બનીને સામે આવી છે તેનાથી હુ ખૂબ ખુશ છું. 
અલ્લી અબ્બાદ જફરએ નિર્દેશનમાં બની ફિલ્મ ભારતમાં સલમાન ખાન અને કેટરીના કૈફ સિવાય તબ્બૂ, દિશા પાટની અને જૈકી શ્રાફ કેવા કળાકાર પણ છે. આ ફિલ્મ 5 જૂનને રીલીજ થઈ ગઈ છે. 
 
કેટરીના કૈફમી પાછલી ફિલ્મ ઠ્ગસ ઑફ હિંદોસ્તાં અને જીરો દર્શકોને કઈક ખાસ પસંદ નહી આવી. હવે તે ભારતના સહારે તેમના કરિયરની ગાડીને ફરીથી પટરી  પર લાવવાની કોશિશ કરી રહી છે. ભારત પછી કેટરીના કૈફ આવતી ફિલ્મ સૂર્યવંશી છે. રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે કામ કરતી નજર આવશે. 
 

पर हो जाएंगे मजबूर