સોમવાર, 14 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

ગરમીથી પરેશાન આ હૉટ હસીનાઓ બની ગઈ જળપરી

આ સમયે દેશના વધારેપણુ ભાગમાં ગરમી પડી રહી છે અને બધા ગર્મીથી રાહત મેળવાના પ્રયાસ કરી રહ્યા છે. બૉલીવુડના કેટલાક કળાકાર વિદેશ પહોંચી ગયા છે તો કેટલાક સ્વીમિંગ પુલના સહારો લઈ રહ્યા છે. ખાસ કરીને બૉલીવુડની સુંદરીઓને ગર્મીએ ખૂબ પરેશાન કરી રાખ્યું છે. સોશિયલ મીડિયા પર તેમના ફોટા આ 
વાત જાહેર કરી રહ્યા છે. 
Photo : Instagram
કેટરીના કૈફ 
કેટરીના કૈફ આ દિવસો સતત પાણીમાં મસ્તી કરતી નજર આવી રહી છે. સોશિયલ મીડિયા પર તેમના ફોટાની ધૂમ છે.
અમીષા પટેલ 
અમીષા પટેલને તો ગરમીએ કઈક વધારે જ પરેશાન કરી રાખ્યું છે. ઈંસ્ટાગ્રામ પર તેમના ફોટા આ વાતની સાક્ષી છે. 
Photo : Instagram
તનીષા મુખર્જી 
તનીષાએ તાજેતરમાં આ ફોટા પોસ્ટ કર્યું છે અને તેણે લખ્યું છે કે તેને આ વાતાવરણની યાદ સતાવી રહી છે. 
Photo : Instagram
અર્ચના વિજય 
તેને ઘણી વાર આઈપીએલ મેચેસના સમયે એંકરિંગ કરતા જોવાયું છે. જયપુરમાં સ્વિમિંગ પુલની કાંઠે તેની આ અદાને ખૂબ પસંદ કરાયું છે. 
Photo : Instagram
મસાબા ગુપ્તા 
અભિનેત્રી નીના ગુપ્તા અને પૂર્વ ક્રિકેટર વિવિયન રિચર્ડસની દીકરી મસાબા ગુપ્તા માલદીવમાં એંજાય કરી રહી છે.