મંગળવાર, 27 સપ્ટેમ્બર 2022
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified બુધવાર, 22 મે 2019 (12:55 IST)

કેટરીના કૈફએ સલમાન ખાન સાથે શેયર કરી ફોટા, ફેંસ બોલ્યા-બન્ને લગ્ન કરી લો

સલમાન ખાન અને કેટરીના કૈફ આ દિવસો તેમના અપકમિંગ ફિલ્મ ભારતના પ્રમોશન છે. આ ફિલ્મમાં બન્ને 5 જુદા-જુદા લુકમાં જોવાશે. તાજેતરમાં કેટરીના કૈફએ ઈંસ્ટાગ્રામ પર એક ફોટા શેયર કરી છે. આ ફોટામાં કેટરીના કૈફની સાથે સલમાન ખાન પણ જોવાએ રહ્યા છે. ફોટામાં સલમાન ખાન તેમની તરફ જોઈ રહ્યા છે અને કેમરાની સામે તેમની પીઠ જોવાઈ રહી છે. 
Photo : Instagram
કેટરીનાની આ ફોટાને શેયર કરતા કેપ્શન આપ્યું "બેક ટૂ પ્રમોશન"  સોશિયલ મીડિયા પર આ ફોટાને ખૂબ પસંદ કરાઈ રહ્યું છે. આજ નહી ફેંસ સતત કમેંટ કરી રહ્ય છે. એક યૂજરએ લખ્યું "પ્લીજ આપ દોનો શાદી કર લો" તો કોઈએ લખ્યું "બન્ને એક બીજાથી પ્રેમ કરો છો"
Photo : Instagram
પ્રમોશન માટે કેટરીના કૈફ જુદા જ અંદાજમાં નજર આવી રહી છે. સામે આવી ફોટામાં તેને વન શોલ્ડર ફ્લોરલ ગાઉન પહેર્યું છે. બેબી પિંક ફ્લોરલ ડ્રેસમાં કેટરીના કૈફ ખૂબ જ પ્યારી લાગી રહી છે. કેટરીનાએ નો મેકઅપ લુક રાખ્યું હતું અને માત્ર કાનમાં નાનકડા ઈયરિંગ પહેર્યા હતા. તે સિવાય તેને કોઈ એસેસરીજ નહી પહેરી. 
 
અલી અબ્બાસ જફરના નિર્દેશનમાં બની ફિલ્મ ભારતમાં સલમાન ખાન અને કેટરીના કૈફ સિવાય દિશા પાટની, જૈકી શ્રાફ, તબ્બૂ, નોરા ફતેહી, સતીશ કૈશિક અને સુનીલ ગ્રોવર જેવા કળાકાર જોવાશે. ફિલ્મ 5 જૂનને રિ