આ બે હીરો પર કેટરીના કૈફની નજર, કરવા ઈચ્છે છે ફિલ્મ

Last Modified શુક્રવાર, 31 મે 2019 (18:34 IST)
લાંબા સમયથી બૉલીવુડમાં છે. શાહરૂખ, આમિર ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર, રિતિક રોશન જેવા બધા સ્ટાર્સની સાથે તે કામ કરી લીધુ છે.

આ બધા કળાકારની સાથે કેટરીનાની જોડી ખૂબ જામી અને ઘણા હિટ ફિલ્મો તેને તે સિતારાની સાથે આપી છે.

યુવા હીરોની સાથે પણ કેટરીના કામ કરવા ઈચ્છે છે. રણવીર કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે તે ફિલ્મ કરી લીધી છે. હવે તે ટાઈગર શ્રાફ અને રણવીર સિંહની સાથે પણ ફિલ્મ કરવા ઈચ્છે છે. આ વાત કેટરીનાએ નેહા ધૂપિયાના ચેટ શોમાં કરી.આ પણ વાંચો :