ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 28 મે 2019 (11:27 IST)

Deepika અને Katrina ને લઈને Ranbir Kapoor નો મોટો ખુલાસો, ઈંસ્ટાગ્રામ પર ગુપચુપ કરે છે આ કામ

બોલીવુડ એક્ટર રણબીર કપૂરે પોતાની એક્સ ગર્લફ્રેંડ દીપિકા પાદુકોણ  અને કૈટરીના કેફને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે ખુલાસો કર્યો કે તેઓ ઈસ્ટાગ્રામ પર ગુપચુપ દીપિકા પાદુકોણ કેટરીના કૈફ, આલિયા ભટ્ટ અને રણવીર સિંહને ફોલો કરે છે.  
ઉલ્લેખનીય છે કે રણબીર કપૂરનો ઈસ્ટાગ્રામ પર  કોઈપણ સત્તાવાર એકાઉંટ નથી. પણ તેમ છતા પણ તે દીપિકા અને કેટરીના સહિત અનેકના એકાઉટ પર નજર બનાવી રાખે છે. પિંકવિલાની એક રિપોર્ટનુ માનીએ તો રણવીર કપૂરે એક ઈવેંટમાં જણાવ્યુ કે તે ગુપચુપ રીતે આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ અને તેના હસબેંડ રણવીર સિંહને પણ ફોલો કરે છે. 
રણવીર સિંહનુ ઈંસ્ટાગ્રામ ટ્વિટર અને ફેસબુક પર કોઈપણ સત્તાવાર એકાંટ નથી. એ જ રીતે કરીના કપૂરનુ પણ કોઈપણ અધિકારીક એકાઉંટ નથી. પણ વચ્ચે ક્યારેક ક્યારે એવા સમાચાર આવતા રહે છે કે બંને પોતાના પ્રાઈવેટ એકાઉંટ ચલાવે છે. 
 
બીજી બાજુ અરબાઝ ખાનના ચૈટ શો માં કેટરીના કેફ આ બતાવી ચુકી છે કે રણવીર કપૂરનું ઈસ્ટાગ્રામ પર એકાઉંટ છે. જ્યારે કેટરીનાને પૂછવામાં આવ્યુ કે શુ તમારી પાસે કોઈ બીજુ એકાઉંટ છે. જેના દ્વારા તમે અન્ય સેલિબ્રિટીઝ પર નજર બનાવી રાખો છો. જેના જવાબમાં કેટરીનાએ કહ્યુ હતુ કે નહી નહી પણ રણવીર કપૂર પાસે જરૂર છે.