દાહોદ લોકસભા ચૂંટણી 2019 Live
[$--lok#2019#state#gujarat--$]
મુખ્ય પ્રતિદ્વંદી - જસવંતસિંહ ભાભોર (ભાજપ) બાબુભાઈ કટારા (કોંગ્રેસ)
ગરબાડામાં નવવર્ષના દિવસે માલિકો તેમના પશુને પોતાની ઉપરથી પસાર થવા દે છે દાહોદ (નંબર 19) બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક છે. વર્તમાન સાંસદ જશવંતસિંહ ભાભોર ફરી એક વખત આ બેઠક ઉપરથી કિસ્મત અજમાવશે. ગત વખતે તેમની સામે ડૉ. પ્રભાબહેન તાવિયાડ હતાં. દાહોદ બેઠક હેઠળ આવતી દેવગઢ બારિયા વિધાનસભા એકમાત્ર બિનઅનામત બેઠક છે.
સંતરામપુર (ST), ફતેપુરા (ST), ઝાલોદ (ST), લીમખેડા (ST), દાહોદ, ગરબાડા (ST) અને દેવગઢ બારિયા આ લોકસભા ક્ષેત્ર હેઠળ આવતી વિધાનસભા બેઠકો છે.
802793 પુરુષ, 795061 મહિલા તથા 16 અન્ય સહિત આ બેઠક કુલ 1597870 મતદાર નોંધાયેલા છે.
ગુજરાતમાં લોકસભાની કુલ 26 સીટ છે. મુખ્ય મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે. બંને પાર્ટીઓ બધી 26 સીટ પર ચૂંટણી લડી રહી છે. અમિત શાહ જેવા દિગ્ગજ આ વખતે ગુજરાતમાં પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે. 2014માં બીજેપીએ બધી 26 સીટો પર વિજય મેળવ્યો હતો.
[$--lok#2019#constituency#gujarat--$]