સોમવાર, 23 ડિસેમ્બર 2024
0

લોકસભા ચૂંટણી પરિણામ 2019 - પક્ષવાર સ્થિતિ (Party Wise)

ગુરુવાર,મે 23, 2019
0
1
ઝારખંડની 14 સીટોમાંથી ભાજપાએ અગાઉની ચૂંટણીમાં 12 સીટો પર કબજો કર્યો હતો. દુમકા અને રાજમહેલ સીટ પર ઝારખંડ મુક્તિ મોરચાએ કબજો જમાવ્યો હતો. કોંગ્રેસને અહીથી એક પણ સીટ મળી નહોતી. ભાજપા અહી 13 સીટ પર ચૂંટણી લડી રહી છે. જ્યારે કે એક સીટ પર એજેએસયૂ માટે ...
1
2
કર્ણાટકમાં અગાઉની લોકસભા ચૂંટણીમાં 28 સીટોમાંથી 17 પર ભાજપાએ જીત નોંધાવી હતી. અહી 9 સીટો કોંગ્રેસે જીતી હતી. જ્યારે કે જનતા દળ (એસ)ના ખાતામાં 2 સીટો આવી હતી. આ વખતે ખાસ વાત એ છે કે રાજ્યમાં કોંગ્રેસ અને જદએસ ગઠબંધન કરી ચૂંટણી લડી રહ્યુ છે. સાથે જ ...
2
3
હાલોલની મધ્યમાં આવેલા સિકંદર ખાનના રોજાને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો. ભાજપે રામસિંહ રાઠવાને પડતા મૂકીને મહિલા ઉમેદવાર ગીતાબહેન રાઠવાને છોટા ઉદેપુર(નંબર 21)થી ચૂંટણીજંગમાં ઉતાર્યાં છે. તેમની સામે રણજિત રાઠવા છે.ગત વખતે કૉંગ્રેસે ...
3
4
પોરબંદરના કીર્તિ મંદિર ખાતે મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો. પોરબંદરની (નંબર- 11) બેઠક ઉપરથી ભાજપે રમેશભાઈ ધડૂકને અને કૉંગ્રેસે લલિત વસોયાને ટિકિટ આપી છે. ગત વખતે ભાજપના વિઠ્ઠલભાઈ રાદડિયાએ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના કાંધલ જાડેજાને પરાજય આપ્યો હતો. ...
4
4
5
ગત વખતે કૉંગ્રેસે શંકરસિંહ વાઘેલાને ટિકિટ આપી હતી. ભાજપથી રાજકીય કારકિર્દી શરૂ કરનારા શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી. કૉંગ્રેસમાંથી અલગ થયા બાદ 2017ની વિધાનસભા ચૂંટણી સમયે તેમણે જનવિકલ્પ મોરચા નામનો પક્ષ સ્થાપ્યો હતો. આ ...
5
6
ભાવનગરના અલંગમાં દેશ-વિદેશથી જહાજ ભાંગવા માટે આવે છે. ભાવનગર (નંબર 15) બેઠક પરથી ભાજપે મહિલા ઉમેદવાર ડૉ. ભારતીબહેન શિયાળને રિપીટ કર્યાં છે, ગત વખતે તેમણે કૉંગ્રેસના પ્રવીણ રાઠોડને પરાજય આપ્યો હતો. આ વખતે કૉંગ્રેસે પાટીદાર સમાજના મનહર પટેલને ટિકિટ ...
6
7

કચ્છ લોકસભા ચૂંટણી 2019 Live

મંગળવાર,મે 21, 2019
કચ્છનું રણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર. ગુજરાતમાં શિડ્યુલ્ડ કાસ્ટ માટે અનામત બે બેઠકમાંથી એક કચ્છ (નંબર- 1) બેઠક છે. ભાજપે વિનોદભાઈ ચાવડા તથા કૉંગ્રેસે નરેશ મહેશ્વરીને ચૂંટણીજંગમાં ઉતાર્યા છે. વિનોદ ચાવડા ગત વખતે પણ ભાજપમાંથી ચૂંટાયા હતા.
7
8
જામનગરમાં હવાઈદળ, નૌકાદળ તથા સેનાના મથક. જામનગર (નંબર 12) બેઠક ઉપરથી ભાજપે પૂનમબહેન માડમને રિપીટ કર્યાં છે, જ્યારે કૉંગ્રેસે મૂળુભાઈ કંડોરિયાને ચૂંટણીમેદાનમાં ઉતાર્યા છે. લોકસભાની સાથે જામનગર ગ્રામીણની બેઠક ઉપર વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી છે. ...
8
8
9

ખેડા લોકસભા ચૂંટણી 2019 Live

મંગળવાર,મે 21, 2019
ધોળકાનો પશુ મેળો ગુજરાતમાં વિખ્યાત. ખેડા (નંબર- 17) બેઠક ઉપર ભાજપના દેવુસિંહ ચૌહાણ વિરુદ્ધ બિમલ શાહ ચૂંટણીજંગમાં છે. શાહ કૉંગ્રેસે ચૂંટણીજંગમાં ઉતારેલા એકમાત્ર વણિક ઉમેદવાર છે. ભાજપે ચૌહાણને રિપીટ કર્યા છે, ગત વખતે તેમની સામે કૉંગ્રેસે દીનશા પટેલને ...
9
10
જમ્મુ કાશ્મીરમાં લોકસભાની 6 સીટો છે. અગાઉની ચૂંટણીમાં 3 સીટો પર ભાજપા અને 3 પર જ જમ્મુ કાશ્મીર પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)એ જીત મેળવી હતી. કોંગ્રેસ અને જેકે નેશનલ કૉન્ફ્રેંસને એક પણ સીટ પળી નહોતી. ભાજપા જમ્મુ અને ઉઘમપુર સીટ પર પોતાના ...
10
11
દૂધસાગર ડેરીનો મહેસાણાના લાખો પશુપાલકો ઉપર પ્રભાવ. ભાજપે મહેસાણા (નંબર 4) પર શારદાબહેન પટેલને ચૂંટણીજંગમાં ઉતાર્યાં છે. તેમના પતિ અનિલ પટેલ ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકારમાં ઉદ્યોગ મંત્રી હતા. ગત વર્ષે તેમનું નિધન થયું હતું.
11
12
બાલાસિનોરનો ડાયનોસોર પાર્ક ભારતમાં વિખ્યાત પંચમહાલ (નંબર- 18) રતનસિંહ રાઠોડની સામે કૉંગ્રેસે વી. કે. ખાંટને ઉતાર્યા છે. ગત લોકસભામાં ચૂંટાયેલા પ્રભાતસિંહ ચૌહાણને ભાજપે પડતા મૂક્યા છે. 2002માં ગોધરા ખાતે રેલવે સળગાવી નાખવામાં આવી હતી, જેના કારણે ...
12
13
કેરલમાં લોકસભાની 20 સીટો છે. અગાઉની ચૂંટણીમાં કોગ્રેસના 8 માકપાને 5, આઈયૂએમએલ 2, માકપા 1. આરએસપી 1, કેરલ કોંગ્રેસ (મણિ)એ અને વિપક્ષ 2 સીટો પર વિજયી રહ્યા હતા. આ વખતે વાયનાડ સીટ પરથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાધીના ચૂંટણી લડવાને કારણે કેરલ પર સૌની નજર ...
13
14
ગરબાડામાં નવવર્ષના દિવસે માલિકો તેમના પશુને પોતાની ઉપરથી પસાર થવા દે છે દાહોદ (નંબર 19) બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક છે. વર્તમાન સાંસદ જશવંતસિંહ ભાભોર ફરી એક વખત આ બેઠક ઉપરથી કિસ્મત અજમાવશે. ગત વખતે તેમની સામે ડૉ. પ્રભાબહેન તાવિયાડ હતાં. ...
14
15
ભરૂચનું કબીરવડ તેના વિસ્તારને કારણે વિખ્યાત. 1999થી ભરૂચ (નંબર- 23) બેઠક ઉપર વિજેતા મનસુભ વસાવાને ભાજપે આ બેઠક પર રિપીટ કર્યા છે, તેમની સામે કૉંગ્રેસે શેરખાન અબ્દુલ શકુર પઠાણને ઉતાર્યા છે. કૉંગ્રેસે રાજ્યભરમાંથી જે એકમાત્ર મુસ્લિમ ઉમેદવારને ટિકિટ ...
15
16
એસટી સમુદાય માટે અનામત વલસાડ (26 નંબર) બેઠક ઉપર ડૉ. કે. સી. પટેલ ફરી વખત ભાજપની ટિકિટ ઉપર ચૂંટણીજંગમાં છે. ગત વખતે ડૉ. પટેલની સામે કિશન પટેલ હતા તો આ વખતે જીતુ ચૌધરીએ તેમની સામે ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું છે. આ બેઠક માટે એવું કહેવાય છે કે જે પક્ષ આ ...
16
17
નવસારી (નંબર 25) બેઠક ઉપર ભાજપના સાંસદ સી. આર. પાટીલ ફરી એક વખત ચૂંટણીજંગમાં છે. ગત વખતે કૉંગ્રેસે મકસૂદ મિર્ઝાને ટિકિટ આપી હતી, આ વખતે ધર્મેશ પટેલને ચૂંટણીમેદાનમાં ઉતાર્યા છે.
17
18
ડીસાના બટાટા ફ્રેન્ચ ફ્રાઇઝ માટે અનુકૂળ મનાય છે ભાજપે મોદી સરકારના મંત્રી હરિભાઈ ચૌધરીને પડતા મૂકીને પરબત પટેલને ટિકિટ આપી છે. તેમની સામે પર્થી ભટોળને કૉંગ્રેસે ટિકિટ આપી છે. ગત વખતે જોઈતા પટેલ કૉંગ્રેસના ઉમેદવાર હતા.
18
19
બારડોલી સત્યાગ્રહે વલ્લભભાઈ પટેલને 'સરદાર'નું બિરુદ અપાવ્યું. બારડોલી (નંબર- 23) બેઠક પર ડૉ. મનમોહનસિંઘ સરકારમાં મંત્રી ડૉ. તુષાર ચૌધરી અને ભાજપના પરભુભાઈ વસાવા વચ્ચે મુખ્ય સ્પર્ધા છે. ડૉ. ચૌધરી ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર ...
19