ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી પરિણામ 2019
Written By

જમ્મુ કાશ્મીર લોકસભા ચૂંટણી 2019 પરિણામ Live

jammu and kashmir lok sabha elections 2019
[$--lok#2019#state#jammu_and_kashmir--$]
 
જમ્મુ કાશ્મીરમાં લોકસભાની 6 સીટો છે. અગાઉની ચૂંટણીમાં 3 સીટો પર ભાજપા અને 3 પર જ જમ્મુ કાશ્મીર પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)એ જીત મેળવી હતી.  કોંગ્રેસ અને જેકે નેશનલ કૉન્ફ્રેંસને એક પણ સીટ પળી નહોતી. ભાજપા જમ્મુ અને ઉઘમપુર સીટ પર પોતાના વર્તમાન સાંસદો - કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્દ્રસિંહ અને જુગલ કિશોર શર્માને જ મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કે લદ્દાખમાં ટિકિટ બદલવામા6 આવી છે.  અનંતનાગ સીટ પરથે પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી ચૂંટણી લડી રહી છે. તો બીજી બાજુ શ્રીનગર સીટ પરથી નેકાંના  ફારૂક અબ્દુલ્લા એકવાર ફરી પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે. 
[$--lok#2019#constituency#jammu_and_kashmir--$]