1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી પરિણામ 2019
Written By

કેરલ લોકસભા ચૂંટણી 2019 પરિણામ Live

કેરલ લોકસભા ચૂંટણી પરિણામ
[$--lok#2019#state#kerala--$]
 
કેરલમાં લોકસભાની 20 સીટો છે. અગાઉની ચૂંટણીમાં કોગ્રેસના 8 માકપાને 5,  આઈયૂએમએલ 2, માકપા 1. આરએસપી 1, કેરલ કોંગ્રેસ (મણિ)એ અને વિપક્ષ 2 સીટો પર વિજયી રહ્યા હતા. આ વખતે વાયનાડ સીટ પરથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાધીના ચૂંટણી લડવાને કારણે કેરલ પર સૌની નજર છે. બીજી બાજુ તિરુવનંતપુરમ સીટ પર કોંગ્રેસના નેતા શશિ થરૂર ચૂંટણી લડી રહ્યા છે. ભાજપાને પણ આ વખતે કેરલમાં ખાતુ ખુલવાની આશા છે. 
[$--lok#2019#constituency#kerala--$]