શુક્રવાર, 8 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી પરિણામ 2019
Written By

કર્ણાટક લોકસભા ચૂંટણી 2019 પરિણામ Live

કર્ણાટક લોકસભા ચૂંટણી પરિણામ
[$--lok#2019#state#karnataka--$]
 

. કર્ણાટકમાં અગાઉની લોકસભા ચૂંટણીમાં 28 સીટોમાંથી 17 પર ભાજપાએ જીત નોંધાવી હતી. અહી 9 સીટો કોંગ્રેસે જીતી હતી. જ્યારે કે જનતા દળ (એસ)ના ખાતામાં 2 સીટો આવી હતી. આ વખતે ખાસ વાત એ છે કે રાજ્યમાં કોંગ્રેસ અને જદએસ ગઠબંધન કરી ચૂંટણી લડી રહ્યુ છે. સાથે જ રાજ્યમાં સરકાર પણ બંને જ દળોની છે. તુમકુર સીટ પર પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા જદએસના ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. ગુલબર્ગા સીટ પર જ્યા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે તો બીજી બાજુ કન્નડ ઉત્તર સીટ પર ભાજપાના અનંત કુમાર હેગડેની પ્રતિષ્ઠા દાવ પર છે. 
[$--lok#2019#constituency#karnataka--$]