શનિવાર, 15 નવેમ્બર 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 14 નવેમ્બર 2025 (18:31 IST)

આજના રમુજી જોક્સ: તું ખાંડ જેવી

1000 jokes
પતિ: કાશ તું ખાંડ જેવી હોત,

જેથી તું મીઠી વાત કરી શકત.
 
પત્ની: કાશ તું આદુ હોત,

જેથી હું તને કચડી શકત.