શનિવાર, 15 નવેમ્બર 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 14 નવેમ્બર 2025 (11:38 IST)

આજના રમુજી જોક્સ

1000 jokes
છોકરો: હું તને પ્રેમ કરું છું
 
છોકરી: હું પણ તને પ્રેમ કરું છું
છોકરો: તું મને કેટલો પ્રેમ કરે છે?
 
છોકરી: તું જેટલો પ્રેમ કરે છે
 
છોકરો: વાહ, એનો અર્થ એ કે તું પણ ટાઈમ પાસ કરી રહી છે...