નરેશ- શું તમને “ ઘર કેવી રીતે ચલાવવો How to rule the house” નામના પુસ્તકમાંથી કોઈ લાભ મળ્યો? મહેન્દ્ર- ‘ના. નરેશ-'કેમ?' મહેન્દ્ર- ‘મારી પત્નીએ મને ક્યારેય પુસ્તક વાંચવા દીધું નથી.