બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

કૈટરીના કેફે સોશિયલ મીડિયાપર મચાવી ધમાલ શેયર કર્યો આ હૉટ વીડિયો

કેટરીના કૈફ ટૂંક સમયમાં જ સલમાન ખાન સાથે ફિલ્મ 'ભારત' માં જોવા મળવાની છે.  ટૂંક સમયમાં જ તે પોતાની આ ફિલ્મને પ્રમોટ કરવી પણ શરૂ કરી દેશે.  આઈપીએલ 12 ના ફિનેલામાં પણ તે ફિલ્મનો પ્રચાર કરતી જોવા મળશે.  આ દરમિયાન કેટરીના કૈફે એક વીડિયોએ સોશિયલ મીડિયા પર સનસની મચાવી દીધી છે. તેમને ખુદ આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. વીડિયોમાં કેટરીના કૈફનો હૉટ અને બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે કૈટરીનાએ એલે ઈંડિયા માટે ફોટોશૂટ કરાવ્યુ છે. તેણે આ ફોટોશૂટના બિહાઈંડ ધ સીન્સનો વીડિયો શેયર કર્યો છે.  વીડિયોમાં કેટરીના જુદા જુદા અવતારમાં જોવા મળી રહી છે. માત્ર 1 કલાકમાં જ આ વીડિયોને 1 લાખથી વધુ વાર જોવાઈ ચુક્યો છે.  એક નજર નાખો આ વીડિયો પર 

 
કેટરીના ફિલ્મ ભારત કોરિયન ફિલ્મ ઓડ ટૂ માય ફાધર ની રીમેક છે. અલી અબ્બાસ જફરે ફિલ્મનુ નિર્દેશન કર્યુ છે. 5 જૂનના રોજ આ ફિલ્મ મોટા પડદા પર આવશે. ભારત ઉપરાંત કેટરીના અક્ષય કુમારની સાથે ફિલ્મ સૂર્યવંશીમાં પણ જોવા મળશે.