મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 6 એપ્રિલ 2019 (16:56 IST)

Katrina Kaif Sexy Photo: રેડ બિકિનીમાં કેટરીના કૈફનુ સેક્સી લુક જોઈને ફેન્સ થયા મદહોશ, ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ

બી ટાઉનની સૌથી સુંદર અભિનેત્રીઓમાંથી એક કેટરીના કેફ પોતાની હૉટ તસ્વીરોને લઈને ચર્ચામાં બની રહે છે.  આ વચ્ચે થોડી વાર પહેલા જ કેટરીના કૈફે પોતાના ઈસ્ટાગ્રામ હૈડલ પર કેટલીક સેક્સી તસ્વીરો શેયર કરી છે. જેના પરથી તમે નજર નહી હટાવી શકો.

કેટરીના કૈફને તાજેતરમાં જ સલમાન ખાન સાથે આવનારી તેમની ફિલ્મ ભારતને શૂટિંગમાંથી થોડો બ્રેક મળ્યો છે. જેના કારણે તે હાલ પોતાના મિત્રો સાથે રજાઓ ગાળી રહી છે  આવામાં અવાર નવાર કેટરીનાની એકને એક નવી ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે.  જેમા તે ખૂબ મસ્તીઓ કરતી દેખાય રહી છે. 
બીજી બાજુ વાત કરીએ કેટરીનાની આ તસ્વીરો વિશે તો તે આ ફોટોમાં રેડ અને બ્લૂ કલરની બિકિની પહેરેલ દેખાય રહી છે. જેમા તે ખૂબ જ હૉટ અને બોલ્ડ લાગી રહી છે.  આ સાથે કેટરીનાના ખુલ્લા વાળ તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.  બીજી બાજુ કેટરીના કેફની ખિલખિલાતી મુસ્કાન આ તસ્વીરોમાં તેની સુંદરતાને વધારી રહી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

20 million insta family