રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શનિવાર, 14 સપ્ટેમ્બર 2019 (13:27 IST)

શનિવારના દિવસે ખિસ્સમાં મુકો આ એક વસ્તુ, શનિદેવની રહેશે અપાર કૃપા

વાસ્તુશાસ્ત્ર મુજબ ગ્રહ દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. ગ્રહ દ્વારા વ્ય્કતિના માથા પર મંડરાતા ખરાબ દોષોની જાણ થાય છે. મોટાભાગે આપણે આપણા જીવનમાં ફેરફારના કારણૉ જાણી શકતા નથી પણ અસલમાં ગ્રહોની અદલા-બદલીથી જ આપણા જીવન પર અસર પડે છે.