પૈસાની તંગી દૂર કરવા ગુરૂવારે કરો આ ઉપાય

money problem
Last Updated: બુધવાર, 11 સપ્ટેમ્બર 2019 (18:49 IST)

જ્યોતિષશાસ્ત્રના મુજબ શુક્ર અને ગુરૂ પ્રદાન કરે છે. બૃહસ્પતિવારના દેવ ભગવાન વિષ્ણુ અને શુક્રવારની દેવી માં લક્ષ્મીનુ પૂજન કરીને તેની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. જો કોઈને ધન સંબંધિત પરેશાની થાય તો તેમને ગુરૂવારે અને શુક્રવારે દિવસે પૂજા કરીને દૂર કરી શકાય છે.

આ પણ વાંચો :