આવી ફિલ્મ કરવા ઈચ્છે છે બોલ્ડ એક્ટ્રેસ અહાના કુમરા

Photo : Instagram
Last Modified શુક્રવાર, 7 જૂન 2019 (13:06 IST)
ફિલ્મ"લિપસ્ટીક અંડર માય બુર્કા" માં બોલ્ડ છોકરીની ભૂમિકા ભજવનારી લાઈમલાઈટમાં આવી અહાના કુમરા આ વર્ષે ફિલ્મ "દ એક્સિડેંટલ પ્રાઈન મિનિસ્ટર"માં નજર આવી હતી. આ ફિલ્મમાં તેને કંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની ભૂમિકાને ભજવ્યું હતું.
આ ફિલ્મમાં અહાનાએ આ ભૂમિકાને આટલું વધારે એંજાય કર્યું કે હવે તે વધારે થી વધારે પાલિટિકલ ફિલ્મોનો ભાગ બનવા ઈચ્છે છે. પ્રિયંકા ગાંધીની ભૂમિકાને બજવનાર અભિનેત્રી અહાના કુમારનો કહેવું છે કે જો આ પ્રકારની ભૂમિકા ફરીથી મળે છે તો રાજનીતિક વિષયને જાણવા માટે આ પ્રકારની ઘણી બીજી ફિલ્મોમાં કામ કરવું પસંદ કરશે.
Photo : Instagram
અહાનાથી જ્યારે પૂછાયું કે શું તે વધારે રાજનીતિક ફિલ્મોન ભાગ બનવા ઈચ્છે છે? તેના પર તેને કહ્યું કે હા જો તે મને આ પ્રકારના કોઈ રોલ ઑફર કરે છે તો શા માટે નહી. સશ્ક્ત અને સારી અભિનેત્રીઓ માટે આ પ્રકારની ભૂમિકા ભજવવાનો સારું સમય છે.
Photo : Instagramઆ પણ વાંચો :