રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

HBD Nusarat Jahan- સાંસદ છે નુસરત જહાં, દૂલ્હા પણ છે ખૂબ ખાસ

17મી લોકસભામાં 78 મહિલા સાંસદ જીતીને સંસદ પહોંચી છે. તેમાંથી એક એક્ટ્રેસથી સાંસદ બની નુસરત જ્યાં. પશ્ચિમ બંગાળની બશીરહાટ લોકસભા સીટથી નુસરતએ મોટી જીત હાસલ કરી. પાછલા દિવસો નુસરત તેમના કપડાને લઈને ટ્રોલ થઈ ગઈ હતી. હવે ખબર આવી રહી છે કે નુસરત જલ્દી જ લગ્ન કરવા જઈ 
રઈ છે. 

Photo-instagram
 
નુસરત જ્યાં કોલકત્તા બેસ્ડ બિજનેસમેન નિખિલ જૈનંથી લગ્ન કરવા જઈ રહી છે. આ લગ્ન એક ડેસ્ટીનેશન વેડિંગ થશે. જેનો આયોજન ઈસ્તાંબુલમાં કરાશે. આ વાતની જાણકારી પોતે નુસરત જ્હા તેમના સોશિયલ મીડિયા અકાઉંટથી આપી છે. 
Photo-instagram
નુસરત જ્હાએ તેમના ઈંસ્ટાગ્રામ પર તેમની ફોટા શેયર કરી છે. આ ફોટામાં તે રિંગ પહેરી નજર આવી રહી છે. અને તેમના હાથ કોઈને પકડ્યું છે. આ ફોટાને શેયર કરતા કેપ્શન લખ્યું છે. જ્યારે આખિરકાર સચ સપનાથી સારું હોય જીવનમાં એક બીજાને પકડી રાખીએ...

Photo-instagram









પાછલા દિવસો ટ્રોલ થતાને લઈને એક ન્યૂજ ચેનલથી વાતચીત કરતા નુસરતએ કહ્યું હતું ટ્રોલિંગ માટે માત્ર મને થેક્યૂ કહેવું છે. મારું માનવું છે કે લોકો તમને પસંદ કરે છે તેથી ટ્રોલ કરે છે. 
 
Photo-instagram  નુસરતથી વાતચીતમાં આગળ કીધું હતું મારી ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જ્યારે લોકો તમને પસંદ કરે છે ત્યારે તો તે તમારા વિશે વાત કરે છે.