જ્યારે સલમાન ખાનએ વાનરને બોટલથી પાણી પીવડાવ્યું, જુઓ વીડિયો

Last Modified રવિવાર, 30 જૂન 2019 (11:41 IST)
બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન આ દિવસો સોશિયલ મીડિયા પર ખૂબ એકટિવ છે. સલમાન કયારે પુલ બેક ફ્લિપ કરતા તો ક્યરે તેમના ભાણેજની સાથે મસ્તી કરતા સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી રહ્યા છે.

હવે સલમાનની એક બીજી નવી વીડિયો સામે આવી છે. જેમાં તે વાનરોને બોટલથી પાણી પીવડાવવાની કોશિશ કરી રશ્યા છે સલમાનની આ વીડિયો સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહી છે.

આ વીડિયોમાં સલમાન ખાનએ વાનરની તરફ પાણીની બોટલ કરી પણ વાનરએ બોટલથી પાણી ન પીધું. સલમાનએ ફરી વાનરની તરફ બોટલ કરી તો વાનર ગુસ્સો કરવા માંડ્યું. પછી સલમાનએ તેને એક નાન ગિલાસથી પાણી આપ્યું તો વાનરએ તેને પી લીધું.
વીડિયોના કેપ્શનમાં સલમાનએ લખ્યું 'हमारा बजरंगी भाईजान प्लास्ट‍िक की बोतल से पानी नहीं पीता।' તેમનો આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે.


આ પણ વાંચો :