શું ક્રિકેટર કે એલ રાહુલને ડેટ કરી રહી છે આથિયા શેટ્ટી

Photo : Instagram
Last Modified શુક્રવાર, 28 જૂન 2019 (11:04 IST)
સુનીલ શેટ્ટીની દીકરી એક્ટ્રેસ આથિયા શેટ્ટી આ દિવસો તેમના અફેયરની ખબરોને લઈને ચર્ચામાં છે. સલમાન ખાનના પ્રોડક્શનની ફિલ્મ "હીરો" થી બૉલીવુડમાં એંટ્રી કરતી આથિયા શેટ્ટીનો નામ આ દિવસો ક્રિકેટરથી સંકળાઈ રહ્યું છે.
Photo : Instagram
ખબરો મુજબ આથિયા ભારતીય ક્રિકેટર કે એલ રાહુલને ડેટ કરી રહી છે. કેએલ રાહુલનો નામ પહેલા પણ ઘણા એક્ટ્રેસના સાથે સંકળાયેલો છે. પણ પછી આ અફવાહ સિદ્ધ થઈ. હવે ખબરોની માનીએ તો આથિયા અને રાહુલ પ્યારમાં છે, પણ તે પબ્લિક અપીરિયંસથી બચે છે. કેએલ રાહુલ આ ખબરોની ચુપ્પી લગાવ્યા છે.
ખબરો મુજબ રાહુલ અને આથિયાની મુલાકાત એક કૉમન મિત્રથી થઈ હતી. બન્ને એક બીજાની સાથે સમય પસાર કરી રહ્યા છે. તે આ વર્ષે ફેબ્રુઆરી મહીનાથી થોડા પહેલાથી એક બીજાને ડેટ કરી રહ્યા છે અને હવે વસ્તુઓ ખૂબ ગંભીર છે.
Photo : Instagram
આથિયા અને રાહુલની કૉમન ફ્રેડ આકાંશા રંજનએ તેમના સોશિયલ મીડિયા અકાઉંટ પર એક ફોટા શેયર કરી હતી. આ ફોટામાં આથિયા અને કે એલ રાહુલ સાથે નજર આવુઆ ફોટા આ વર્ષે અપ્રેલમાં શેયર કરાઈ છે.

ખબરોની માનીએ તો જ્યારે આથિયાથી આ વિશે પૂછ્યું તો તેને કઈક પણ કમેંટથી ના પાડી દીધી. તેમજ કે એલ રાહુલથી આ વિશે વાત નહી થઈ છે. આથિયા અને કે એલ રાહુલના ડેટિંગની ખબરોમાં કેટલી સચ્ચાઈ છે આ તો આવનાર સમયમાં ખબર પડશે.


આ પણ વાંચો :