સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 26 જૂન 2019 (18:13 IST)

પુનમ ઢિલ્લનની પુત્રી પલોમા બની ઈંટરનેટ સેંસેશન, photos માં જુઓ બોલ્ડ લુક

બોલીવુડ અભિનેત્રી પુનમ ઢિલ્લનની પુત્રી પલોમા ઢિલ્લન પોતાની મા જેવી જ દેખાવમાં ખુબસૂરત છે.  પલોમા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.  પલોમાને ઈંસ્ટાગ્રામ પર લગભગ 33.5 હજાર ફોલોઅર્સ છે. 
પલોમા ફિટનેસને ખૂબ મહત્વ આપે છે અન પોતાનો મોટાભગનો સમય વર્ક આઉટમાં વિતાવે છે.  સોશિયલ મીડિયા પર પલોમાના ઢગલો વર્કઆઉટ ફોટો પણ છે. 
પલોમાની ફોટો જોઈને તમને અંદાજ આવી જશે કે એ કેટલી ગ્લેમરસ છે.   પલોમા પોતાના શાનદાર ડ્રેસિંગ સેંસને કારણે મોટેભાગે ચર્ચામાં રહે છે. 
પલોમાં પોતાના બોલ્ડ અંદાજથી બધાને ફેલ કરતી જોવા મળી રહી છે.  સૂત્રોનુ માનીએ તો પલોમાં પણ જાહ્નવી કપૂર, સારા અલી ખાન ની જેમ એક્ટિંગમાં ડેબ્યુ કરવા માંગે છે. જો કે હજુ સુધી પલોમાએ પોતે આ વાતની ચોખવટ કરી નથી.