રૂપસાએ જીત્યું સુપર ડાંસર ચેપ્ટર-3 અને અતુલ અગ્નિહોત્રીનો બર્થડે સાથે આ છે મનોરંજનની મોટી ખબર

Last Modified સોમવાર, 24 જૂન 2019 (07:37 IST)
છ મહીનાથી ચાલતા મુકાબલા પછી આખેરકાર ડાંસિગ રિએલિટી શો સુપર ડાંસર ચેપ્ટર 3ને તેમનો વિનર મળી ગયું. રવિવારે થયેલા મુકાબલામાં કોલકત્તાની રહેવાસી 6 વર્ષની રૂપસ બતાબ્યાલએ સુપર ડાંસર ચેપ્ટર 3નો ખેતાબ જીતી લીધું. આ જીતની સાથે જ રૂપસાને 15 લાખ રૂપિયાનો ઈનામ પણ આપ્યું.

સલમાન ખાનના જીજા અને એક્ટર ડાયરેક્ટર અતુલ અગ્નિહોત્રીનો જન્મ 24 જૂન 1970ને થયું હતું. તેને સલમાન ખાનની ઘણી મોટી ફિલ્મ પ્રોડ્યૂસ કરી છે. તેઆં અત્યારે રીલીજ થઈ ફિલ્મ ભારતથી લઈને બૉડીગાર્દ જેવી ફિલ્મો શામેલ છે.


આ પણ વાંચો :