શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 23 જૂન 2019 (10:51 IST)

બ્લેક બિકની પહેરી દિશા પાટનીએ વધારી ફેંસના દિલની ધડકન, શેયર કરી હૉટ ફોટો

બૉલીવુડની હૉટ એક્ટ્રેસ દિશા પાટનીની બિકની ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરાઈ છે. દિશાને ફેંસ તેમની ફોટાના આતુરતાથી રાહ જુએ છે. 
Photo : Instagram
ફિલ્મોમાં તો દિશાએ તેમની સુંદરતાથી દર્શકોનો પ્રેમ હાસલ કર્યું જ છે. રિયલ લાઈફમાં પણ તે તેમની ફિટનેસ અને તેમના સેક્સી અંદાજથી ફેંસને તેમનો દીવાનો બનાવી રહી છે. તાજેતરમાં દિશા પાટનીએ એક વાર ફરી સોશિયલ મીડિયા પર તેમની એક ફોટા શેયર કરી છે. બ્લેક બિકનીમાં દિશા ખૂબજ સુંદર લાગી રહી છે. 
Photo : Instagram
ફોટામાં દિશા પાટની હમેશાની રીતે બેબાક નજર આવી રહી છે. અને તે એક પુલની પાસે ઉભી છે. દિશા પાટનીએ આ ફોટા માટે એક બ્રાંડની બિકની પહેરી રાખી છે. જેનો તે પ્રચાર કરે છે. 
 
દિશાના ફોટાને શેયર કરવા થોડા સમય પછી જ તેને લાખો લાઈક્સ અને કમેંટસ મળી ગયા છે. દિશા પાટની તાજેતરમાં જ સલમાન ખાનની સાથે ફિલ્મ ભારતમાં નજર આવી હતી. આ ફિલ્મએ બૉક્સ ઑફિસ પર 200 કરોડનો આંકડો પાર કર્યું છે. 
 
ભારતની રીલીજ પછી દિશા પાટનીએ તેમની આવનારી ફિલ્મ મલંગની શૂટિંગ શરૂ કરી નાખી છે. આ ફિલ્મમાં તેમની સાથે આદિત્ય રાય કપૂર અને અનિલ કપૂર જેવા  કળાકાર જોવાશે.