શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 28 જુલાઈ 2019 (09:57 IST)

બિપાશા બસુની આ ફોટા જોઈને બૉલીવુડ સિતારા પણ કરવા લાગ્યા ખૂબ વખાણ

બિપાશા બસુ એક સમયે બૉલીવુડની સૌથી સેક્સી એક્ટ્રેસમાંથી એક છે. બિપાશાના હૉટનેસથી દરેક કોઈ વાફેફ છે. તેમની હૉટનેસનો જલવો જોવા વાળી બિપાશા બસુ જ ફિલ્મોથી દૂર હોય પણ તેનો જાદૂ આજે પણ છે. 
 
 
બિપાશા બસુથી લગ્ન ફિલ્મોથી દૂરી બનાવી લીધી છે. પણ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. બિપાશા દરરોજ ફેંસ માટે તેમની ફોટા ઈંસ્ટાગ્રામ પર શેયર કરતી રહે છે. તાજેતરમાં બિપાશાએ તેમની એક સેક્સી ફોટા શેયર કરી છે. જેના પર ફેંસની સાથે-સાથે બૉલીવુડ સિતારા પણ ખૂબ કમેંટ કરી રહ્યા છે. 
Photo : Instagram
બિપાશાની આ ફોટા જૂની છે. જેને તેને ઘણી વાર તેમના ઈંસ્ટાગ્રામ અકાઉંટથી શેયર કર્યું છે. આ ફોટામાં બિપાશા ખૂબ ફિટ જોવાઈ રહી છે. ફોટા શેયર કરતા તેણે લખ્યુ અહીં જવા માટે પોતે તૈયાર કરી રહી છું. ખુદ સે પ્યાર.. હમેશા ફિટ રહેવું. 
બિપાશાની આ ફોટા પર રણવીર સિંહ કમેંટ કરતા લખ્યુ - "માર ડાલા બી(બીપાશા)" તે તેમની ફોટા શેયર કરતા મલાઈકા અરોરાને પણ આગળ ઈમોજી શેયર કરતા લખ્યુ ઉફ્ફ્ફ્ફ્.. 
ટીવી અભિનેતા ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ અજનબીથી કરી હતી. બિપાશાએ બૉલીવુડમાં તેમની એક જુદી છવિ બનાવી હતી. બિપાશા એક્ટર જોન અબ્રાહમની સાથે ખૂબ લાંબા સમયે સુધી રિલેશનશિપમાં રહી હતી. ત્યારબાદ બિપાશાએ વર્ષ 2016માં કરણ સિંહ ગ્રોવરથી લગ્ન કરી લીધી.