મંગળવાર, 2 સપ્ટેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 11 સપ્ટેમ્બર 2018 (15:48 IST)

'વો કૌન થી'માં એશ્વર્યાની જગ્યા હવે બિપાશા બસુ

'Woh Kaun Thi'
બૉલીવુડની બોલ્ડ અભિનેત્રી અને બંગા૰ઈ બાલા બિપાશા બાસુ સુપરહિટ 'વો કૌન થી'ના રીમેકમાં કામ કરતી નજર આવી શકે છે. 
 
વર્ષ 1964માં પ્રદર્શિત સુપરહિટ ફિલ્મ 'વો કૌન થી'નો રીમેક બનાઈ રહ્યું છે. ચર્ચા હતી કે એશ્વર્યા રાય ફિલ્મના રીમેકમાં કામ કરશે પણ વાત નહી બની. હવે કહેવાઈ રહ્યું છે કે 'વો કૌન થી'નો રીમેક બિપાશા બસુની સાથે બનશે. કહેવાઈ રહ્યું છે કે ફિલ્મની શૂટિંગ 10 ઓક્ટોબરથી શરૂ થશે. 
 
ફિલ્મની સ્ટોરીમાં આ સમયે ઘણા ફેરફારકર્યા છે. ફિલ્મમાં બિપાશાની સાથે આ વખતે અર્જુન એન કપૂર ફિલ્મોમાં એક્ટિગની પારી શરૂ કરશે. અર્જુનની એક ફેમસ પ્રોડ્યૂસર છે અને તેને પ્રેરણા અરોડાની સાથે ઘણી ફિલ્મ બનાવી છે. 
 
'વો કૌન થી'માં મનોજ કુમાર અને સાધનાનો લીડ તોલ કર્યું હતું. એનએન સિપ્પીના પ્રોડક્શનમાં બની આ ફિલ્મને રાજ ખોસલાએ નિર્દેશિત કર્યો હતું.