શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 10 સપ્ટેમ્બર 2018 (17:41 IST)

શા માટે શાહિદ અને મીરાના દીકરાનો નામ જૈન રાખ્યું

બૉલીવુડ એક્ટર શાહિદ કપૂરના ઘર ગયા બુધવારે દીકરાનો જન્મ થયું છે. દીકરાના જન્મના થોડા કલકા પછી જ એકટરને નાનકડા મેહમાનનો નામ દુનિયાને જણાવ્યું. જણાવીએ  કે શાહિદ અને મીરાના દીકરાનો નામ જૈન(Zain) રાખ્યું છે. પણ શુ તમે જાણો  છો કે શાહિદના દીકરાનો નામ જૈન થશે આ વાત મીશાના જન્મથી પહેલા જ નક્કે થઈ ગઈ હતી. આવુ અમે નથી પણ શાહિદ કપૂરની માં નીલિમાનો કહેવું છે. 
નીલિમાએ અત્યારે જ તેમના ઈંટરવ્યૂહમાં કીધું "જ્યારે શાહિદનો પહેલો બાળક પેદા થયું હતું ત્યારે જ આ નક્કી થયું હતું કે છોકરી થઈ તો મીશા અને છોકરો થયું તો નામ જૈન રાખવું છે. મને લાગ્યું હતું કે આ વખતે શાહિદના ઘરે દીકરા થશે. મને સપના પણ આવ્યું હતું કે શાહિદના ઘરે દીકરો થયો છે. મે આ સપના વિશે બન્નેને જણાવ્યું પણ હતો.