રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 10 સપ્ટેમ્બર 2018 (13:09 IST)

યૂલિયા વંતૂરને લાંચ કરશે સલમાન ખાન, 'રાધા કયોં ગોરી મૈં ક્યોં કાલા' થશે પ્રથમ ફિલ્મ

નિર્દેશક પ્રેમ સોનીએ સલમાન ખાનના ખેમે ગણાય છે અને સલમાનની ખાસ મિત્ર યૂલિયા વંતૂરની પ્રથમ બૉલીવુડ ફિલ્મ બનાવાના જવાબદારી તેને આપી દીધી છે.યૂલિયા અત્યાર સુધી કેટલીક બૉલીવુડ મૂવીમાં ગીત ગાયા છે હવે તે એક્ટિગમા મેદાનમાં પણ તેમના જોહર જોવાવશે. સલમાન ઘણા લોકોને લાંચ કર્યું છે તો પછી યૂલિયા કેવી રીતે પાછળ છૂટશે.  
 
યૂલિયાને સલમાન ઘણા દિવસોથી બૉલીવુડમાં લાંચ કરવાના વિચારી રહ્યા હતા. પણ યોગ્ય સ્કિપ્ટ નહી મળી રહી હતી તેથી. હવે મળી ગઈ છે તેથી કોઈ મોડું નહી કરાઈ રહી છે. 
યૂલિયાની પ્રથમ ફિલ્મનો નામ છે "રાધા કયોં ગોરી મૈં ક્યોં કાલા" ફિલ્મની સ્ટોરી વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત છે. યૂલિયા ફિલ્મમાં એક વિદેશી છોકરીની ભૂમિકા ભજવશે. જે ભગવાન શ્રીકૃષ્ણની મોટી ભક્ત છે. 
 
એ ભારત આવીને ઘણા મંદિર જોવા ઈચ્છે છે. સાંભળવામાં આવ્યું છે કે ફિલ્મમાં યૌન શોષણ નો મુદ્દો પણ ઉઠાવશે. ફિલ્મની સ્ટોરી યૂલિયાની આસપાઅસ ફરશે આ હશે હીરો.. 
ફિલ્મમાં પહેલા હીરો રણદીપ હુડ્ડાને લેવાયું હતું. સ્ક્રિપ્ટ ડિમાંડ છે કે હીરો નાના વાળ અને ક્લીને શેવ નજર આવે. રણદીપ આવું કરવાની ના પાડી દીધી અને ફિલ્મ મૂકી દીધી. તેની જગ્યા જિમી શેરગિલને લઈ લીધું છે. 
 
ફિલ્મની શૂટિંગ ગોવાથી શરૂ થશે. ફિલ્મમાં પૈસા સલમાન લગાવી રહ્યા છે કે નહી આ સ્પ્ષ્ટ નહી થયું છે. સાચું શું છે એ બધા જાણે છે . આ ફિલ્મના બધા ફેસલા સલમાન જ લઈ રહ્યા છે.