ગુરુવાર, 10 ઑક્ટોબર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. શિક્ષક દિન
Written By

શિક્ષક દિવસ પર સુવિચાર - Teachers Day Quotes In Gujarati

teachers day
ગુરૂ, ટીચર્સ, શિક્ષક આપણે તેમને અનેક નામથી બોલાવીએ છીએ. પણ જ્યારે પણ આપણા Teachers નુ નામ લઈએ છીએ તો મનમાં એક આદર સન્માનની ભાવના જાગી જાય છે. ઈતિહાસકાળથી આજે આધુનિક યુગ સુધી ગુરૂને સર્વશ્રેષ્ઠ દરજ્જો આપવામાં આવ્યો છે. આજે અમે તમારે માટે ગુજરાતીમાં શિક્ષક પર અણમોલ વિચાર / Teachers Day Quotes In Gujarati અહી પબ્લિશ કરી રહ્યા છે. 
 
“गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर
गुरुर्शाक्षात परब्रह्म तस्मै श्री गुरवे नम:“
 
-“આ જીવન માટે મારા માતા-પિતાનો ઋણી છુ, પણ આ જીવનને સારુ બનાવવા માટે મારા શિક્ષકોનો ઋણી છુ.“
 
- “માતા પિતાની પ્રતિમા છે મારા ગુરૂ, આ કળયુગમાં ઈશ્વરનો ચેહરો છે મારા ગુરૂ“ 
 
- “શિક્ષક એક મીણબત્તીની જેવા હોય છે. જે પોતે બળીને સૌને ઉજાશ આપે છે“ 
 
- “માતા-પિતાથી પણ ઊંચુ માન હોય છે. આખી દુનિયામં શિક્ષકોનું સન્માન હોય છે“ 
 
- “હુ આજે જે કંઈ પણ છુ તેમા મારા ગુરૂનો સૌથી મોટો હાથ છે“ 
 
- “સત્ય અને ન્યાયના રસ્તા પર ચાલવુ શિક્ષક જ આપણને શિખવાડે છે. જીવનની કઠિનાઈયો સાથે લડવુ આપણને શિક્ષક જ શિખવાડે છે. આ શિક્ષક દિવસ પર મારા ગુરૂને નમન.“ 
 
-“ગુરૂ વગર તમે કેટલા પણ સફળ રહો પણ સર્વશ્રેષ્ઠ નથી બની શકતા.“ 
 
- “આપણા સ્માજના વાસ્તવિક શિલ્પકાર શિક્ષક હોય છે.“