બુધવાર, 7 જાન્યુઆરી 2026
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : સોમવાર, 21 ઑગસ્ટ 2023 (12:50 IST)

મહિલાએ એલિયન જેવા બાળકને જન્મ આપ્યો, ડૉક્ટરો પણ સ્તબ્ધ થઈ ગયા

Alien Child Birth News
social media
Alien Child Birth News: મહિલા જ્યારે બાળકને જન્મ આપે છે તો મા ના રૂપમાં તેમનો પણ જન્મ હોય છે. બાળક કેવો પણ હોય માતા માટે પ્રિય હોય છે અને માતા તેમણે લાડકવાય છે. પણ તે મા અંદરથી તૂટી જાય છે જ્યારે તેમની સંતાન અજીવ રોગ કે પરેશાનીની સાથે દુનિયામં આવે છે. 
 
આવુ જ એક મામલો સામે આવ્યો છે જેમાં એક બાળકના જન્મ બર્થા ડિફેક્ટની સાથે થયો જેને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા છે, 
 
બાળકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 
 
હકીકતમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર તીવ્રતાથી વાયરલ થઈ રહી છે જેમાં એક બાળક જોવાઈ રહ્યુ છે જે બર્થા ડિફેક્ટની સાથે જન્મ્યો છે. આ બાળકને જોઈને દરેક કોઈ ચોંકી ગયો છે. આ બાળક અજીબ બર્થ ડિફેક્ટની સાથે પેદા થયો છે જેને જોઈને પોતે માતા દિલ ધબકી રહી ગયો. 
આ વીડિયોમાં જોઈ શકીએ છે કે આ બાળકનો ચેહરો જા નહી પણ આખી બૉડી સફેદા છે. તેને જોઈને લાગે છે કે જેમ બાળકની સ્કિન સીમેંટથી બનેલી છે અને ઘણા બધા તિરાડ પણ બાળકની બૉડી પર જોઈ શકાયા છે. આંખ અને મોઢુ પૂર્ણ રીત લાલ છે અને સફેદ સીમેંટની જેમ આખી સ્કીન જોઈ શકાય છે.