રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ચંદ્રયાન-3
Written By
Last Updated : બુધવાર, 23 ઑગસ્ટ 2023 (14:10 IST)

Chandrayaan-3, - લેન્ડીંગ ટાઈમનું એલાન, આ સમયે ઈતિહાસ રચશે

chandrayaan 3
Chandrayaan 3 Mission: ચંદ્રયાન-3 ઇસરો દ્વારા 14 જુલાઈએ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. મોડી રાત્રે લેન્ડર મોડ્યુલે બીજી ડીબૂસ્ટિંગ કામગીરી પૂર્ણ કરી છે.

 
ISRO એ ટ્વીટ કર્યું, "ચંદ્રયાન-3 23 ઓગસ્ટ 2023 ના રોજ લગભગ સાંજે 6:04 વાગ્યે ચંદ્ર પર લેંડીંગ કરવા માટે તૈયાર છે. તમારી શુભેચ્છાઓ બદલ આપ સૌનો આભાર." ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયા બાદ, લેન્ડર હવે પોતાની રીતે આગળ વધી રહ્યું છે અને ચંદ્રથી માત્ર 25 કિમીના અંતરે પરિક્રમા કરી રહ્યું છે.