શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ચંદ્રયાન-3
Written By
Last Updated : બુધવાર, 23 ઑગસ્ટ 2023 (15:41 IST)

ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલથી જુદુ થયુ લેન્ડર, મિશન મૂન માટે આગામી 6 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ

chandrayaan-2
Chandrayaan-3- ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ચંદ્રયાન-3 ના લેન્ડરને સફળતાપૂર્વક પ્રોપલ્શન મોડ્યુલથી અલગ કરી દીધું છે. મતલબ કે લેન્ડર એકલા જ પોતાની રીતે મુસાફરી કરશે. અત્યારે ચંદ્રયાન એક ગોળાકાર ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે જેમાં ચંદ્રથી તેનું લઘુતમ અંતર 153 કિમી અને મહત્તમ અંતર 163 કિમી છે.