Aditya Hrudaya stotra Aditya Hrudaya Stotra - મકર સંક્રાંતિનો તહેવાર મુખ્ય રૂપે સૂર્યદેવની આરાધના કરવાનો તહેવાર છે. આ દિવસે સૂર્યને અર્ધ્ય આપવાનુ ખૂબ મહત્વ છે. આ સાથે જ સવારે પૂજા કર્યા પછી આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરી લેવાથી જીવનમાં આવતા બધા અવરોધો દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ પણ કાયમ રહે...