મંગળવાર, 20 જાન્યુઆરી 2026
  1. ધર્મ
  2. હિન્દુ
  3. ગુજરાતી આરતી સંગ્રહ
Written By
Last Updated : બુધવાર, 17 ડિસેમ્બર 2025 (15:04 IST)

શિવ પંચાક્ષર સ્તોત્ર

શિવ પંચાક્ષર સ્તોત્ર
શિવ પંચાક્ષરી મંત્ર ૐ નમ: શિવાય 
 
નાગેન્દ્રહારાય ત્રિલોચનાય,
ભસ્માઙ્ગરાગાય મહેશ્વરાય।
નિત્યાય શુદ્ધાય દિગમ્બરાય,
તસ્મૈ નકારાય નમઃ શિવાય।
 
મન્દાકિનીસલિલચન્દનચર્ચિતાય,
નન્દીશ્વરપ્રમથનાથમહેશ્વરાય।
મન્દારપુષ્પબહુપુષ્પસુપૂજિતાય,
તસ્મૈ મકારાય નમઃ શિવાય।
 
શિવાય ગૌરીવદનાબ્જબૃંદા,
સૂર્યાય દક્ષાધ્વરનાશકાય।
શ્રીનીલકણ્ઠાય વૃષધ્વજાય
તસ્મૈ શિકારાય નમઃ શિવાય।
 
વશિષ્ઠકુમ્ભોદ્ભવગૌતમાર્યમૂનીન્દ્ર 
દેવાર્ચિતા શેખરાય।
ચન્દ્રાર્કવૈશ્વાનરલોચનાય,
તસ્મૈ વકારાય નમઃ શિવાય।
 
યજ્ઞસ્વરૂપાય જટાધરાય,
પિનાકહસ્તાય સનાતનાય।
દિવ્યાય દેવાય દિગમ્બરાય,
તસ્મૈ યકારાય નમઃ શિવાય।
 
પઞ્ચાક્ષરમિદં પુણ્યં યઃ પઠેચ્છિવસંનિધૌ।
શિવલોકમાવાપ્નોતિ શિવેન સહ મોદતે।