શુક્રવાર, 16 જાન્યુઆરી 2026
  1. મનોરંજન
  2. જોક્સ
  3. સ્ત્રી પુરૂષ
Written By
Last Modified: ગુરુવાર, 11 ડિસેમ્બર 2025 (15:19 IST)

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

ગુજરાતી જોક્સ
બનેવી: મને કહો, સમજદાર પત્ની એટલે શું?
સાળી: સમજદાર પત્ની એ છે જે પોતાના

પતિને એટલા બધા પૈસા ખર્ચવા મજબૂર કરે
કે તે બીજી સ્ત્રીઓ વિશે વિચારવાનું બંધ કરી દે છે.