શનિવાર, 5 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 21 ઑગસ્ટ 2023 (12:07 IST)

નવસારીમાં ફોન પર વાત કરતા રત્નકલાકારને આવ્યો હાર્ટ અટેક.

નવસારીમાં આર.સી.જેમ્સ ફેક્ટરીમાં કામ કરતા 23 વર્ષીય રત્નકલાકાર ફેક્ટરીમાં કામ કરતો હતો. તે દરમ્યાન તેને ફોન આવતા રત્નકલાકાર ફોન પર વાત કરતો હતો. ફોન પર વાત કરતા કરતા અચાનક જ ઢળી પડ્યો હતો
 
રત્નકલાકાર ઢળી પડતા અન્ય કારીગરો દ્વારા તેને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતું સારવાર મળે તે પહેલા જ હાર્ટ એટેકનાં કારણે મૃત્યું થયું હતુ. 

હૃદયની નસો બ્લોક થઈ જાય ત્યારે તમને છાતીમાં ભારેપણું આવી શકે છે. થોડો પ્રયત્ન કર્યા પછી પણ તમે હાંફવા લાગો છો અથવા તમને છાતીમાં દુખાવો, ગૂંગળામણ, બેચેની અને અસ્વસ્થતાનો અનુભવ થાય છે