શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 30 ઑગસ્ટ 2018 (16:12 IST)

બિપાશા બાસુએ લગ્નના બે વર્ષ પછી શેયર કર્યો બિકનીમાં હોટ ફોટો

લગ્ન કરતા જ બિપાશા બાસુ બેરોજગાર થઈ ગઈ. ફિલ્મ મળવી તો દૂર ટીવી કે વેબસીરીજમાં પણ કામ નહી મળી રહ્યું છે. આ જ સ્થિતિ તેમના પતિ કરન સિંહ ગ્રોવરની છે. બન્ને ખાલી સમયનો જમીને મજા લઈ રહ્યા છે હમેશા હરતા ફરતાં રહે છે. 
 
અત્યારે બિપાશા બાસુ તેમના બોલ્ડ અંદાજમાં નજર આવી જેના માટે એ ઓળખાય છે. તેણે લગ્ન પછે બે વર્ષ પછી બિકનીમાં હોટ ફોટો શેયર કર્યા છે. 
 
આ ફોટાથી બિપાશએ મેસેજ આપવાની કોશિશ કરી છે કે અત્યારે પણ એ હૉતનેસમાં યુવા એક્ટ્રેસને ટક્કર આપી શકે છે. કદાચ આ ફોટાથી તેને કઈ ફિલ્મોમાં કામ મળી જાય . 
 
આ ફોટમાં બિપાશા બિકની પહેરી છે તેને સૂઈને પોજ આપ્યું છે.આ ફોટા માલદીવનો છે જ્યા પર બિપાશા અને કરણ રજાઓ માળવા ગયા હતા. તેનાથી ખબર પડે છે કે તેમના સેક્સી ફિગર મેંટેન રાખવા બિપાશા ખૂબ મેહનત કરે છે.