માંગમાં સિંદૂર અને લાલ ચૂડો પહેરી નુસરત જહાં પતિની સાથે પરત ભારત આવી, એયરપોર્ટ પર થયું જોરદાર સ્વાગત

Photo-instagram
Last Modified સોમવાર, 24 જૂન 2019 (10:29 IST)

એક્ટ્રેસથી સાંસદ બની નુસરત જહાં લગ્ન પછી ભારત આવી ગઈ છે. સોશિયલ મીડિયા પર નુસરત જહાંની પતિ નિખિલ જૈનની સાથે એયરપોર્ટની ફોટા વાયરલ થઈ રહી છે. એયરપોર્ટ પર નુસરત અને તેમના પતિનો જોરદાર સ્વાગત થયું. ફોટામાં નુસરત માંગમાં સિંદૂર અને હાથમાં લાલ ચૂડો પહેરી છે.
Photo-instagram


એયરપોર્ટ પર નુસરત અને નિખિલ ફૂલોની માળા પહેરેલા નજર આવ્યા. તેમજ કેટલાક લોકો તેને બુકે આપતા પણ જોવાયા. આ અવસરે નુસરતએ ગુલાબી રંગની સાડી પહેરી હતી. તેની સાથે જ ઈયરિંગ્સ પહેર્યા હતા. જ્યારે નિખિલ સફેદ રંગના કુર્તા પાયજામા પહેર્યા હતા. નુસરતનો લુક ખૂબ સિંપલ હતું પણ તે આ લુકમાં
પણ સુંદર લાગી રહી હતી.
આ પણ વાંચો :