સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Modified: ગુરુવાર, 20 જૂન 2019 (12:36 IST)

દુલ્હન બની TMC સાંસદ નુસરત જહાં, જુઓ લગ્નની પ્રથમ ફોટા

એક્ટ્રેસ સાંસદ બની નુસરત જહાંએ કોલકત્તાના બિજનેસમેન નિખિલ જૈનથી લગ્ન કરી લીધી છે. કપલએ સોશિયલ મીડિયા પર વર-ાવધુના લુકમાં પ્રથમ ફોટા શેયર કરી છે. ફોટા શેયર કરતા નુસરતએ  લખ્યું... 
Photo -instagram
રેડ કલરના લહંગામાં નુસરત ખૂબ સુંદર લાગી રહી છે. તેમજ નિખિલ જૈન ઓફ વ્હાઈટ કલરની શેરવાનીમાં ખૂબ હેડસમ લાગી રહ્યા છે. દુલ્હનના જોડામાં નુસરતની આ ફોટા પ્રથમ છે. જેને ખૂબ શેયર કરાઈ રહ્યુ છે. 
Photo -instagram
હલ્દી સેરેમનીની આ ફોટામાં નુસરત જહાં ભાવુક નજર આવી રહી છે. આ ફોટા નુસરતએ ફાદર્સ ડેના દિવસે શેયર કરી હતી. ફોટામાં નુસરત પિતાના ગળે લાગીને રડતી જોવાઈ રહી છે. 
નુસરત જહાંના લગ્ન નજીકી મિત્ર અને સંબંધીઓની હાજઈમાં ટર્કીના બોડરમમાં થયું છે. નુસરતના પતિ નિખિલએ ઈંસ્ટા પર તેમની  ઘણી ફોટા શેયર કરી છે. 
 
નુસરત 15 જૂનને બોડરમ માટે રવાના થઈ ગઈ હતી. નુસરતની સાથે તેમની મિત્ર મિમી ચક્રવર્તીને પણ થવાના ચર્ચા છે. મિમી પશ્ચિમ બંગાળના જાધવપુરથી સાંસદ છે. તેમજ નુસરત બશીરહાટના ટીએમસીની સાંસદ છે. 
Photo : Instagram
નુસરત જહાં 29 વર્ષની છે. તેમની ગણતરી સૌથી સુંદર યુવા સાંસદોમાં કરાય છે. નુસરત જહાં બંગાળી સિનેમાનો મોટું નામ છે. 
 
નુસરત તેમની ફિટનેસ માટે પણ મશહૂર છે. નુસરત જહાંએ 2011માં આવી ફિલ્મ શોત્રુથી ડેબ્યૂ કર્યું હતું.