લાખોના મદદગાર સોનૂ સુદને થયો કોરોના, ટ્વીટ કરીને આપી માહિતી
Updated: શનિવાર, 17 એપ્રિલ 2021 (16:16 IST)
અભિનેતા સોનૂ સુદ કોરોના સંક્રમિત થયા છે. તેમણે એક ટ્વીટ કરી આની માહિતી આપી છે. તે કોરોના સંક્રમિત થયા પછી ફેંસ તેમના માટે દુઆઓ કરી રહ્યા છે. સોનૂ સુદે તાજેતરમાં જ કોવિડ 19ની પ્રથમ ડોઝ લીધી હતી.