Daily Horoscope
✕

Sunny Deol ગદર 2થી કરોડોની કમાણી કરનાર સની દેઓલના બંગલાની થશે હરાજી

Updated: રવિવાર, 20 ઑગસ્ટ 2023 (14:39 IST)
Sunny Deol -લોન માટે તેણે મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલ 'સની વિલા' નામનો પોતાનો વિલા મોર્ગેજ પર આપ્યો હતો. તેના બદલે બેંકે તેને 56 કરોડ રૂપિયા ચૂકવવાના હતા, જે તેણે ચૂકવ્યા ન હતા. એક અખબારમાં છપાયેલી સૂચના અનુસાર, સની દેઓલનું આ ઘર જુહુના ગાંધી ગ્રામ રોડ પર છે.
 
બોલિવૂડ એક્ટર સની દેઓલના જુહુના બંગલાની હરાજી થઈ શકે છે. વાસ્તવમાં સની પર આરોપ છે કે તેણે બેંકમાંથી મોટી રકમની લોન લીધી હતી, જે તે ચૂકવી શક્યો નથી.
 
બંગલો કમ રેકોર્ડિંગ એન્ડ ડબિંગ સ્ટુડિયો હૈ સની વિલા
સની સુપર સાઉન્ડ એ બંગલો કમ રેકોર્ડિંગ અને ડબિંગ સ્ટુડિયો છે જેમાં બે અલગ પ્રોસ્ટ પ્રોડક્શન સ્યુટ છે. આ સની સુપર સાઉન્ડમાં સની દેઓલની ઓફિસ પણ છે, રહેવા માટે જગ્યા પણ છે અને આ બંગલો 'સની વિલા' તરીકે પણ ઓળખાય છે.

Edited By- Monica sahu 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

સરળ અને સ્વાદિષ્ટ ફિશ ટાકોઝ રેસીપી, 20 મિનિટમાં ઘરે તૈયાર!

શિયાળામાં બનાવો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બાજરીના ચમચમિયા, જાણો બનાવવાની સરળ ગુજરાતી રીત

Groom Wedding Tradition: લગ્નમાં વરરાજા સફેદ ઘોડા પર સવાર થઈને કેમ આવે છે? જાણો આ સદીઓ જૂની વિધિ પાછળનું ખાસ કારણ.

બિરસા મુંડા વિશે

હાર્ટ બ્લોકેજ છે તો રોજ કરો આ યોગ, દરેક નસ ખુલી જશે, દિલની બિમારીમાં પણ છે લાભકારી

આગળનો લેખ
Show comments