શુક્રવાર, 1 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 18 મે 2023 (12:25 IST)

Gadar 2ની રિલીઝથી પહેલા ફેંસ માટે સરપ્રાઈઝ, ફરીથી રિલીઝ થશે ‘Gadar: Ek Prem Katha

gadar ek prem katha re release date
Gadar: Ek Prem Katha Re-release: 21મી સદીની તે ફિલ્મોની લિસ્ટ તૈયાર કરાય જેને દર્શકોના દિલમાં જગ્યા બનાવે છે તો "ગદર: એક પ્રેમ કથા" નો નામ આવશે. 15 જૂન 2001ને આ રિલીઝ થઈ હતી. આ ફિલ્મએ ફેંસ એક ફિલ્મ નહી પણ ઈમોશન જણાવે છે. તે વર્ષની ફિલ્મ સીક્વલ પણ રિલીઝ કરાશે. જેની શૂટિંગ પૂરી થઈ ગઈ છે. 
 
ગદર 2, 11 ઓગસ્ટને મોટા પડદા પર આવશે. સીક્વલની રિલીઝથી પહેલા મેકર્સ ફેંસને એક મોટુ સરપ્રાઈઝ આપવાની તૈયારી કરી રહ્યા છે. આશરે 22 વર્ષ પચી ફિલ્મ "ગદર: એક પ્રેમ કથા" ને ફરીથી મોટા પડદા પર લાવવાની તૈયારી કરાઈ રહી છે. સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારત આ ફિલ્મ મલ્ટીપ્લેક્સ થિયેટર્સની સાથે-સાથે સિ&ગલ સ્ક્રીન સિનેમાઘરમાં પણ રિલીજ કરાશે.  
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'ગદરઃ એક પ્રેમ કથા' આવતા મહિને 9 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.