શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 17 મે 2023 (16:04 IST)

Cannes Film Festival 2023: કાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ: 2023

Cannes Film Festival 2023
Cannes Film Festival - કાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023 ની શરૂઆત થઈ ગઈ છે. આ ફેસ્ટિવલ ફ્રાંસમાં 16 મે થી શરૂ થઈને 27 મે સુધી ચાલશે. આ વર્ષે આ ફેસ્ટીવલનુ આયોજન ફ્રાંસના કોસ્ટલ એરિયા ફ્રેંચ રિવેરામાં થઈ રહ્યુ ચે. કાંસ ફિલ્મ ફેસ્ટીવલમાં દુનિયાભરના સેલેબ્સ શામેલ થશે. 

 
કાન્સ ફેસ્ટિવલ 20 સપ્ટેમ્બર, 1946ના રોજ શરૂ થયો હતો. આ ઈવેન્ટમાં દુનિયાભરમાંથી પસંદગીની ફિલ્મો અને ડોક્યુમેન્ટ્રી બતાવવામાં આવે છે. આ ઈવેન્ટના પ્રારંભિક સમયે 21 દેશોની ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી હતી.