સંબંધિત સમાચાર
- મૌની રૉયએ શેયર કરી ગ્લેમરસ ફોટા, એક્ટ્રેસની પાતળી કમરને જોઈ ફેંસ કરવા લાગ્યા એવા કમેંટ
- Happy Birthday Vicky Kaushal: જાણો બોલીવુડના આ હેંડ્સમ હીરોની 5 એવી વાતો જેને લોકોને બનાવ્યા દિવાના
- Aaryan khan Case- આર્યનખાન કેસમાં મોટો ધડાકો
- HBD Madhuri - સલમાન ખાનથી વધુ ફી લેવાનો મોહિનીએ બનાવ્યો હતો રેકોર્ડ, જાણો માધુરી વિશે 10 રસપ્રદ વાતો
- પરિણીતી ચોપરાએ રાઘવ ચઢ્ઢા સાથે કરી સગાઈ, ફેન્સ સાથે શેર કરી સુંદર તસવીરો
HBD Nushrat bharucha- નુસરત ભરૂચાએ શેયર કરી હૉટ બિકની ફોટા
બોલીવુડ એક્ટ્રેસ નુસરત ભરૂચા તેમની ફિલ્મ ડ્રીમ ગર્લની સફળતા પછી વેકેશન ઈંજાય કરી રહી છે. નુસરત આ દિવસો થાઈલેંડમાં છે.
Photo : Instagram
નુસરતે સમુદ્ર કાંઠે રિલેક્સ કરતા ઘણા ફોટા તેમના સોશિયલ મીડિયા અકાઉંટ પર શેયર કરે છે. આ ફો ટામાં નુસરત બિકની પહેરીને જોવાઈ રહી છે.
Photo : Instagram
નુસરત ભરૂચા આ બિકિની ફોટોઝ ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ લાગે છે. તે ફોટામાં તે ટેટૂ પણ ફ્નાંટ કરતી જોવાઈ રહી છે.
Photo : Instagram
બિકિની સિવાય નુસરત ભરૂચા લીલા રંગના મેક્સી ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
આગ લગાડનાર નુસરતની આ તસવીરો તેના ચાહકોને ખૂબ પસંદ આવી છે. ચાહકો આ ફોટા પર ગરમ અને હાર્ટનું ઇમોજી મૂકીને કમેંટ કરી રહ્યા છે.
Photo : Instagram
નુસરતે 2006 માં ફિલ્મ 'સંતોષી મા'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. અભિનેત્રી ટૂંક સમયમાં ડ્રીમ ગર્લ પછી હંસલ મહેતાની ફિલ્મ પણ તુરમ ખાનમાં જોવા મળશે.
Photo : Instagram