1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 28 સપ્ટેમ્બર 2022 (11:28 IST)

મૌની રૉયએ શેયર કરી ગ્લેમરસ ફોટા, એક્ટ્રેસની પાતળી કમરને જોઈ ફેંસ કરવા લાગ્યા એવા કમેંટ

Mauni Roy
નાના પડદા પર નામ કમાવ્યા પછી બૉલીવુડમાં ઓળખ બનાવી રહી મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે તેમના ફેંસની સાથે હમેશા તેમની ગ્લેમરસ અને હૉટ ફોટા શેયર કરે છે. 
 
તાજેતરમાં મૌનીએ તેમની કેટલીક ફોટા શેયર કરી છે. લો વેસ્ટ જીંસ અને ક્રાપ ટૉપમાં મૌની રૉય હમેશાની રીતે સ્ટનિંગ લાગી રહી છે. 
Photo : Instagram
ફોટામાં મૌની વિંડો સાઈડમાં ઉભી થઈને પોજ આપતી નજર આવી રહી છે. તેમજ ફોટામાં એકટ્રેસની પાતળી કમર જોઈને ફેંસ ફિદા થઈ ગયા છે. તેની સેક્સી કમરિયા  Wow શું ફિગર છે જેવા કામ્પ્લીમેંટ્સ મૌની માટે લખ્યા. 
 
વર્ક ફ્રંટની વાત કરીએ તો મૌની રૉય જલ્દી જ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં નજર આવશે. જેમાં રણવીર કપૂર અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે.