રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 8 મે 2022 (14:18 IST)

કરીના કપૂર ખાને બંને પુત્રોને હાથમાં લઈને પૂલમાં બતાવી પોતાની બોલ્ડ સ્ટાઇલ

Photo : Instagram
બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાને મધર્સ ડેના અવસર પર સોશિયલ મીડિયા પર ખૂબ જ ખાસ પોસ્ટ કરી છે. બેબોએ તેના બે પુત્રો સાથે ઈન્સ્ટાગ્રામ પર એક અદભૂત તસવીર પોસ્ટ કરી છે જે થોડી જ મિનિટોમાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ ગઈ છે. સામે આવેલી આ તસવીરમાં પટૌડી બેગમ તેના બંને બાળકો સાથે પાણીમાં મસ્તી કરતી જોવા મળી રહી છે.