સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 13 ડિસેમ્બર 2021 (16:48 IST)

Kareena Kapoor Tested Corona Positive । એક્ટ્રેસ કરીના કપૂર કોરોના પોઝીટીવ થઈ

Kareena Kapoor Tested Corona Positive । એક્ટ્રેસ કરીના કપૂર કોરોના પોઝીટીવ થઈ 
તાજા રિપોર્ટ પ્રમાણી કરીના કપૂર અને અમૃતા અરોડા પણ કોરોના પોઝિટિવ મળી છે.

મુંબઈ બીએમસીએ કરીના કપૂર અને અમૃતા અરોડાના સંપર્કમા% આવતા લોકોને RTPCR ટેસ્ત કરાવવાના આદેશ આપ્યા છે. બન્ને બે દિવસ પહેલા કરણ જોહરની પાર્ટીમાં શામેલ થઈ હતી 
 
બે દિવસ પહેલા કરીના કપૂરે બહેન કરિશ્મા કપૂર સાથે કરણ જોહરની પાર્ટીમાં હાજરી આપી હતી. આ પાર્ટી ફિલ્મ કભી ખુશી કભી ગમના 20 વર્ષ પૂર્ણ થવાના અવસર પર રાખવામાં આવી હતી. BMCએ કરીના કપૂર અને અમૃતા અરોરાના સંપર્કમાં આવેલા લોકોનો RTPCT ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. ANI એ પણ કરીના કોવિડ પોઝિટિવ હોવાની માહિતી શેર કરી છે.