બુધવાર, 29 નવેમ્બર 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 9 ઑગસ્ટ 2021 (21:59 IST)

તૈમૂર અલી ખાનના નાના ભાઈનો અસલી નામ આવ્યુ સામે "જહાંગીર" રાખ્યુ છે- સૈફ કરીનાના દીકરાનો નામ

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના પ્રથમ દીકર તૈમૂર અલી ખાનના નામની જ્યારે અનાઉસમેંટ કરાઈ હતી. આટલુ જ નહી તૈમૂરને ખૂબ લાઈનલાઈટ પણ મળી હતી અને આ કારણે  કરીના અને સૈફએ ડિસાઈડ કર્યુ હતું કે તે તેમના બીજા બેબીને લાઈમલાઈટ અને સોશિયલ મીડિયાહી દૂર રાખશે. 
આ વર્ષે ફેબ્રુઆરીમાં કરીના અને ઐફ બીજી વાર પેરેંટસ બન્યા છે. બન્ને બીજા દીકરાનો નામને લઈને ખૂબ ચર્ચા થઈ છે. થોડા દિવસો પહેલા ખબર આવી હતી જે બન્નેના દીકરાનો નામ જેહ રાખ્યુ છે. પણ હવે નવા સમાચારમાં બીજુ નામ સામે આવ્યો છે. 
હકીકતમાં કરીના 
કપૂરનું પુસ્તક કરીના કપૂર ખાન પ્રેગ્નન્સી બાઇબલ રિલીઝ થયું છે અને આ પુસ્તકમાં કરીનાએ પોતાની ગર્ભાવસ્થાનો સંપૂર્ણ અનુભવ શેર કર્યો છે. આ પુસ્તકના છેલ્લા કેટલાક પાનામાં કરીનાએ બીજા પુત્રને જેહ તરીકે લખ્યો છે. પરંતુ પછી અંતે, કરીનાએ બધાને આશ્ચર્યચકિત કર્યા. બોલીવુડ હંગામાના અહેવાલ મુજબ, પુસ્તકના છેલ્લા પાનામાં, તેની ગર્ભાવસ્થા અને ગર્ભાવસ્થા પછીની ફોટા બતાવવામાં આવ્યા છે અને તે ફોટાઓના કેપ્શનમાં કરીનાએ બીજા બાળકનું નામ જહાંગીર રાખ્યું છે.